હાઉસિંગના ભવિષ્યનું નિર્માણઃ આઈજીબીસી વડોદરા ટકાઉ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ પરની ચર્ચામાં અગ્રેસર રહે છે

વડોદરા  ક્રેડાઇ ગુજરાત સાથેના સહયોગમાં આઈજીબીસી વડોદરા ચેપ્ટરે “Enhancing Sustainable and Green Practices in Residential Development” અંગે સફળતાપૂર્વક એક સેશન યોજ્યું હતું. આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ, પોલિસીમેકર્સ અને સસ્ટેનેબિલિટી પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ભારતના રેસિડેન્શિયલ સેક્ટરને આકાર આપવામાં ગ્રીન પ્રેક્ટિસીસની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. વધુ હરિયાળા અને તંદુરસ્ત ભારતના નિર્માણના વિઝન…