સિંગાપોરમાં મૂળ સુરતના યુવક પર ચાર પુરૂષનો રેપ
સુરતના યુવક સાથે સિંગાપોરમાં તબરેઝ ટેઈલર, શૌકત દેવજી, અબ્દુલ અને ઈમરાન એમ ચાર શખસોએ મળીને ન કરવાનું કર્યું સિંગાપોર નાની વેદમાં રહેતા 22 વર્ષીય મૂળ સુરતના રહેવાસી યુવકની 4 પુરુષોએ લાજ લૂંટી લીધી છે. આ ચોંકાવનારી ઘટના પાછળ ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન છે. જેમાં સ્વાઈપ કરવું યુવકને મોંઘુ પડ્યું અને મિત્રતા માટે જેને મળવા ગયો એ…
