બ્રેવિસની શાનદાર બેટિંગ, બોલરોની વેધક બોલિંગથી દ.આફ્રીકાએ યુએઈને છ વિકેટે પરાજય આપ્યો

એસવીએન,નવી દિલ્હી ડેવાલ્ડ બ્રેવિસે કેટલાક શાનદાર છગ્ગા ફટકારીને સારી રીતે નોકઆઉટ એઈટ માટે વોર્મ-અપ કરતા બુધવારે અહીં ટી20 વર્લ્ડ કપના તેમના અંતિમ ગ્રુપ લીગ મેચમાં સંયુક્ત આરબ અમીરાત સામે દક્ષિણ આફ્રિકાએ છ વિકેટથી વિજય મેળવ્યો હતો. 123 રનના લક્ષ્યનો પીછો કરતા, દ.આફ્રિકાની ટીમે 13.1 ઓવરમાં જ જીત મેળવી લીધી, જેમાં એડન માર્કરામ 11 બોલમાં 28…