ટેક્નોલોજી કલામાં પ્રાણ ન પૂરી શકેઃ સૌરભ દેસાઈ

દક્ષિણ ગુજરાત ચેમ્બરની કલા, સંસ્કૃતિ અને હસ્તકલા સમિતિ દ્વારા અમદાવાદમાં ચાર દિવસીય કલા પ્રદર્શનનો પ્રારંભ ટેક્નોલોજીના આવ્યા બાદ કલાકારો માટે મોટા પડકાર ઊભા થવા સ્વાભાવિક છે પરંતુ હસ્તકલાનું લોકપ્રિયતા હજુપણ અકબંધ છે કેમકે ટેક્નોલોજી આર્ટ બનાવી શકે પણ આર્ટમાં કલાકારની ભાવના-તેની સચોટતા તેમાં પ્રાણ પૂરતા હોય છે, એમ સુરતના વન્યજીવન ફોટોગ્રાફર સૌરભ દેસાઈએ કહ્યું હતું….