નવસારીમાં આજથી સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટીટી ટુર્નામેન્ટનો પ્રારંભ
ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને નવસારી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે ગુજરાત સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો નવસારીના લુન્સિકૂઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે શનિવારથી પ્રારંભ થશે. ગુજરાત સ્ટેટના ટેબલ ટેનિસ ઇતિહાસમાં પહેલી વાર અંડર-19 કેટેગરીમાં પ્રાઇઝ મની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે.આ સ્પર્ધામાં બોયઝ અને ગર્લ્સ વિભાગમાં ગુજરાતના મોખરાના આઠ આઠ…
