સ્ટેટ ટીટીમાં ક્રિત્વિકા રોય ચેમ્પિયન

સુરત ખાતેની ટુર્નામેન્ટમાં ફિલઝાહને હરાવીને ક્રિત્વિકાએ વિમેન્સ ટાઇટલ જીત્યું સુરત ભૂતપૂર્વ ભારતીય ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશના ઓફ સુરતના ઉપક્રમે 20થી 23મી જૂન દરમિયાન સુરત ખાતે યોજાયેલી તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 માં વિમેન્સ સિંગલ્સ ટાટલ જીતી લીધું…

માલવની નજર સિઝનના સતત ત્રીજા ટાઇટલ પર

અભિલાક્ષે મોટા અપસેટ સર્જ્યા ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આયોજિત અને એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ભાવનગર ખાતે ચાલી રહેલી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023 ના બીજા દિવસે ટોચ ક્રમાંકિત અને અમદાવાદના માલવ પંચાલએ સબ જુનિયર બોયઝ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઈનલમાં પહોંચતા પહેલા સેમી ફાઈનલમાં માલવે પાંચમાં ક્રમાંકિત અને સુરતના સમર્થ શેખાવતને 3-1 (6-11, 11-8, 11-4, 11-4) થી હરાવ્યો હતો. જો કે આજ નો દિવસ સાતમાં ક્રમાંકિત અને અમદાવાદના અભિલાક્ષ પટેલનો રહ્યો હતો. કારણ કે આજે તેણે સેમિફાઇનલમાં સુરતના ત્રીજા ક્રમાંકિત પવન કુમારને 3-0…