એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના નવા વડા બનશે, 31 ઓક્ટોબરથી કમાન સંભાળશે

સરકારે એર માર્શલ આશુતોષ દીક્ષિતને 29મા ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા; વર્તમાન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે નવી દિલ્હી, ભારત સરકારે ભારતીય વાયુસેનાના આગામી વડા તરીકે એર માર્શલ આશુતોષ દીક્ષિત, PVSM, AVSM, VM, VSMની નિમણૂક કરી છે. હાલમાં તેઓ વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી…

તેજસમાં ભારત-જાપાનની આકાશી ભાગીદારીનું પ્રદર્શન

‘વીર ગાર્ડિયન-26’માં ભારતીય વાયુસેના પ્રમુખ એપી સિંઘે ‘ઈગલ વન’ તરીકે તેજસ ફોર્મેશનનું નેતૃત્વ કર્યું જોધપુર ભારત અને જાપાન વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય હવાઈ અભ્યાસ ‘વીર ગાર્ડિયન-2026’ દરમિયાન ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંઘ અને જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JASDF)ના ચીફ ઓફ સ્ટાફ જનરલ ટેકેહિરો મોરિતાએ જોધપુર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી **તેજસ લાઈટ કોમ્બેટ…