ફેનેસ્ટા ઓપનમાં મોટો અપસેટ: સૂરજ પ્રબોધે સેકન્ડ સીડેડ આદિત્ય બાલેસકરને ટાઈબ્રેકરમાં હરાવ્યો

સિંગલ્સમાં પ્રબોધ સહિત અનેક ખેલાડીઓની જીત; ટોપ સીડેડ સુરેશકુમાર-સિન્હા ક્વાર્ટર ફાઇનલમાં, ચૌહાણ-સિંહની જોડીએ બીજા ક્રમાંકિત કમઠ-મહેરાને હરાવ્યા નવી દિલ્હી દિલ્હીના DLTA કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મંગળવારે સૂરજ આર. પ્રબોધે શાનદાર કમબેક સાથે મોટો અપસેટ સર્જ્યો હતો. 31 વર્ષીય પ્રબોધે પુરુષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં બીજા ક્રમાંકિત આદિત્ય બાલેસકરને 3-6, 6-2,…

ખૂશ પારેખ અને રાઘવી જાજુની શાનદાર સિદ્ધિ, ઓલ ઇન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ સિરીઝમાં રનર્સ-અપ

અદાણી સ્પોર્ટ્સલાઇન ટેનિસ એકેડમીના બંને ખેલાડીઓ અંડર-14 બોયઝ અને ગર્લ્સ ડબલ્સમાં ઉપવિજેતા; સિંગલ્સમાં સેમિફાઇનલ સુધીની સફર અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇન ટેનિસ એકેડમીના યુવા ટેનિસ ખેલાડીઓ ખૂશ પારેખ અને રાઘવી જાજુએ ઓલ ઇન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ સિરીઝ ટેનિસ ટૂર્નામેન્ટ 2026માં શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ભાવનગરની મામતા ટેનિસ એકેડમી ખાતે 21થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી…

બજાજ ફિનસર્વનો સ્પોર્ટ્સમાં વિસ્તૃત પ્રવેશ: 16 વર્ષની સ્વિમિંગ સ્ટાર ધિનિધિ દેશિંગુ સાથે જોડાણ

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતની સૌથી નાની વયની સભ્ય રહી ચૂકેલી ધિનિધિને મળશે લાંબા ગાળાનું સમર્થન; સ્વિમિંગ, ટેનિસ, બેડમિન્ટન અને રનિંગ પર કંપનીનું વિશેષ ધ્યાન મુંબઈ બજાજ ફિનસર્વ લિમિટેડે ભારતીય રમતગમત ક્ષેત્રે પોતાના રોકાણને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે. કંપનીએ 16 વર્ષની ભારતીય સ્વિમિંગ પ્રતિભા ધિનિધિ દેશિંગુ સાથે જોડાણ કર્યું છે. ધિનિધિ પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં…

ડૅવિસ કપ સાથે જનરાલીની નવી ટેનિસ સફર, વૈશ્વિક પ્રેઝેન્ટિંગ પાર્ટનર તરીકે કરાર

126 વર્ષ જૂની પ્રતિષ્ઠિત ટીમ ટેનિસ સ્પર્ધાનું નામ હવે ‘ડૅવિસ કપ બાય જનરાલી’; છ ખંડોમાં 66 ટીમો વચ્ચે 33 મુકાબલા યોજાશે નવી દિલ્હી વર્લ્ડ ટેનિસ અને જનરાલીએ ડૅવિસ કપ માટે બહુવર્ષીય વૈશ્વિક પ્રેઝેન્ટિંગ પાર્ટનરશિપની જાહેરાત કરી છે. આ કરાર સાથે જનરાલી ડૅવિસ કપના વૈશ્વિક સ્તરે પ્રેઝેન્ટિંગ પાર્ટનર તરીકે જોડાઈ છે અને પ્રતિષ્ઠિત સ્પર્ધાનું નામ હવે…

નિર્ભય અગ્રવાલ અને સાત્વી મર્દાનિયા J30 અમદાવાદના ચેમ્પિયન

બોયઝ સિંગલ્સમાં નિર્ભયે લક્ષ્યને હરાવ્યો, જ્યારે સાત્વીએ ટોચની સીડ ધરાવતી દિશા કુમારને હરાવી મોટો અપસેટ સર્જ્યો અમદાવાદ અમદાવાદમાં યોજાયેલી જ30 અમદાવાદ – જુનિયર્સ વર્લ્ડ ટેનિસ ટૂર ટુર્નામેન્ટનો શનિવારે નિર્ણાયક ફાઇનલ મુકાબલાઓ સાથે સમાપન થયું હતું. બોયઝ સિંગલ્સમાં અમેરિકાના બીજા ક્રમાંકિત નિર્ભય અગ્રવાલ અને ગર્લ્સ સિંગલ્સમાં ભારતની અનસીડેડ સાત્વી પરાગ મર્દાનિયાએ ચેમ્પિયન બનીને ખિતાબ પોતાના નામે…