BCORE દ્વારા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન
ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE) દ્વારા ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ૨૭ થી ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે, જેમાં રમતગમત, ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો “શિક્ષણ, સંશોધન અને શાસન: ટકાઉ ઓલિમ્પિક ઇકોસિસ્ટમ” ની થીમ…
