દીપિકા પાદુકોણ અને કરણ જોહરના સૌપ્રથમ સહયોગ દ્વારા ‘એશિયન પેઇન્ટ્સ રોયલ ગ્લીટ્ઝ’ ચમકી રહ્યુ છે #StealsTheSpotlight
ભારતની સૌથી મોટી પેઇન્ટ અને ડેકોર કંપની એશિયન પેઇન્ટ્સ દ્વારા રજૂ કરાયેલ Royale Glitz (રોયલ ગ્લીટ્ઝ) બધા યોગ્ય કારણોસર જાહેર જનતાનું ચિત્ત ચોરી રહી છે.આ લક્ઝરી પેઇન્ટ અલ્ટ્રા-શીન ફિનિશ અને…