ગુજરાતમાં 9-13 સપ્ટેમ્બર દરમિયાન ITF J30 ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે
અમદાવાદ ITF J30 ટેનિસ ટુર્નામેન્ટ અમદાવાદમાં સતત બીજી વખત 9મીથી 13મી સપ્ટેમ્બરે યોજાવાની છે… ક્વોલિફાઈંગ રાઉન્ડ 7મી અને 8મી સપ્ટેમ્બરે નિર્ધારિત છે. આ ટુર્નામેન્ટનું વિશેષ મહત્વ છે. સપ્ટેમ્બર 9 થી 13મી 2024 (મુખ્ય ઈવેન્ટ), સપ્ટેમ્બર 7-8, 2024 (ક્વોલિફાઈંગ રાઉન્ડ) યોજાશે. અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે સ્પર્ધા યોજાશે જ્યાં 9 હાર્ડ સિન્થેટિક કોર્ટ છે. આશરે 120…
