શ્રી મણિકાકા અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટ: હીરામાણી સ્કૂલનો પ્રથમ ઇનિંગની લીડના આધારે ફાઇનલ મેચમાં વિજય

સંઘર્ષપૂર્ણ ફાઇનલ ડ્રો રહી, પરંતુ હીરામાણી સ્કૂલના બેટ્સમેનો અને બોલરોના શાનદાર પ્રદર્શનથી ટાઇટલ પર કબજો અમદાવાદ અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ દ્વારા આયોજિત શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ (અંડર-14 મલ્ટિડે) ની રોમાંચક ફાઇનલ મેચ હીરામાણી સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ / સેન્ટ કબીર સ્કૂલ વચ્ચે પાયોનિયર-એ, કરાઈ ખાતે રમાઈ હતી. ૨૬ થી ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાયેલી…

દિલ્હી પબ્લિક સ્કૂલનો પ્રથમ દાવની સરસાઈથી વિજય

કે.એન. પટેલ સ્કૂલ અંડર-14 સુપર નોકઆઉટમાં ડિવાઇન ગુરુકુલમ સામે મુકાબલો ડ્રો, 300 રનનો સ્કોર અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત શ્રીમતી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર-14 (મલ્ટી-ડે) 2026-27ના સુપર નોકઆઉટ રાઉન્ડમાં દિલ્હી પબ્લિક સ્કૂલ અને ડિવાઇન ગુરુકુલમ સ્કૂલ વચ્ચેનો મુકાબલો ડ્રોમાં સમાપ્ત થયો હતો. જોકે, પ્રથમ દાવમાં સરસાઈ મેળવવાના કારણે દિલ્હી પબ્લિક…