આદિપુર ખાતે યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

ગાંધીધામ અહીના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે પ્રતિષ્ઠિત યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2025 નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. બોયઝ અંડર-15 (U-15) ટીમ સ્પર્ધાની આજથી શરૂઆત થઈ હતી જેમાં ભારતના જુદા જુદા રાજ્ય ની 32 ટીમો  ખિતાબ જીતવા માટે સ્પર્ધા કરશે. ટીમ ઈવેન્ટની…