અમેરિકાના રોબિન્સવિલે સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ છે’: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોબિન્સવિલે, ન્યુ જર્સી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રસાર, સમાજસેવા અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી હતી. પુષ્પહારથી મુખ્યમંત્રીનું…

નર્મદા જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ: 9.98 કરોડના MoUથી વિકાસને નવી ગતિ

ઔદ્યોગિક, પ્રવાસન અને રોજગાર ક્ષેત્રે નવી તકો સર્જાશે; “વિકસિત નર્મદા, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત” તરફ મજબૂત પગલું રાજપીપળા: ગુજરાતને વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ એકતાનગર ખાતે યોજાઈ હતી. ટેન્ટ સિટી-2 ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી…

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ – મહેસાણામાં ગુજરાત ટુરીઝમ દ્વારા અનેક આકર્ષણોની પ્રસ્તુતિ

મહેસાણા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગણપતયુનિવર્સિટી, મહેસાણા ખાતે યોજાઈ રહેલી “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ” (9 અને 10 ઓક્ટોબર 2025)માં ઉત્તર ગુજરાતની સમૃદ્ધ ધરોહર, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યને ઉજાગર કરતું એક ભવ્ય અને આકર્ષક પ્રવાસન પેવિલિયન તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ રીતે તૈયાર કરાયેલા પેવિલિયનમાં અંબાજી મંદિર, મોઢેરા સૂર્યમંદિર, વડનગર કીર્તિતોરણ, રાણી કી વાવ, પાટણ પટોળા, વડનગર પુરાતત્વ…