વિશા શ્રીમાલી મોતી જ્ઞાતી ચેસ ટુર્નામેન્ટમાં જિયાન શાહ ટોચ પર
અમદાવાદ વિશા શ્રીમાલી મોતી જ્ઞાતી ચેસ ટુર્નામેન્ટ-2025નું આયોજન શ્રી અમદાવાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી મોતી જ્ઞાતી દ્વારા 27 જુલાઈ, 2025 ના રોજ ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ સ્થાન નીચે મુજબ છે: 1) શાહ જિયાન એસ – 5 pt. 2) શાહ રેશ્મા U – 5 pt. 3) શાહ મેઘ A – 4.5…
