હીરામણિ શાળાઓમાં દિવાળીની ઉજવણીનો રંગારંગ માહોલ: તોરણ, રંગોળી, દીવા અને દિવાળી કાર્ડ સ્પર્ધામાં બાળકોએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની હીરામણિ પ્રાથમિક શાળાઓમાં દિવાળી પર્વ નિમિત્તે વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન; વિદ્યાર્થીઓએ કલાત્મક કૌશલ્ય, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનું કર્યું સુંદર પ્રદર્શન અમદાવાદ: દિવાળીનો તહેવાર એટલે રંગો, રોશની, ઉત્સાહ અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ. આ પર્વની ઉજવણી માત્ર દીવા પ્રગટાવવા અને રંગોળી પૂરવા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને બહાર લાવવાનું માધ્યમ…