નેશનલ ડેફ ટેબલટેનિસમાં ગુજરાતના પ્લેયર્સે ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

અમદાવાદ ચંદીગઢ ખાતે યોજાયેલી 10મી નેશનલ ડેફ સબ-જુનિયર અને જુનિયર તથા 27મી નેશનલ ડેફ સિનિયર ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ ત્રણ સિલ્વર તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવીને શાનદાર દેખાવ કર્યો હતો. સિનિયર સિંગલ્સ ગર્લ્સમાં શાઇની ગોમ્સે બ્રોન્ઝ, સિનિયર સિંગલ્સ બોયઝમાં જિત પંડ્યાએ સિલ્વર તથા અંશ પટેલે બ્રોન્ઝ, સિનિયર ડબલ્સ બોયઝમાં જિત પંડ્યા અને અંશ પટેલે સિલ્વર,…