કિદામ્બી શ્રીકાંત મલેશિયા માસ્ટર્સની ફાઈનલમાં ચીનના ખેલાડી સામે હાર્યો, લાંબા સમયે ટાઈટલનું સપનું રોળાયું
કુઆલાલમ્પુર ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતના રવિવારે અહીં મલેશિયા માસ્ટર્સ સુપરમાં રનર-અપ રહીને તેના નોંધપાત્ર અભિયાનનો અંત આવ્યો હતો અને તેની લાંબા સમયની ટાઈટલની આશા પુરી શઈ ન હતી. શ્રીકાંતે પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં ચીનના વિશ્વ નંબર 4 લી શી ફેંગ સામે સીધી રમતોમાં હારનો સામનો કરવો પડ્યો. ઇજાઓ અને કેટલીક તકો ચૂકી ગયા બાદ લાંબા સમયે…
