નેશનલ ગેમ્સમાં હરિયાણાને હરાવીને ગુજરાત ફાઈનલમાં

Spread the love

દહેરાદૂન

ગુજરાત અને ગોવા પછી સતત ત્રીજી નેશનલ ગેમ્સમાં ગુજરાતે હરિયાણાને ૨-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ઝીલ દેસાઈએ અંજલી રાઠીને 6-1, 3-6, 7-6 (7-1)થી પરાજય આપ્યો હતો. વૈદેહી ચૌધરીએ અદિતિ રાવતને 6-1, 6-2થી હાર આપી.

મહિલા ટીમ સિંગલ્સ સેમિફાઈનલમાં ઝીલે ત્રીજા સેટમાં 5-1થી પાછળ રહ્યા બાદ જોરદાર દેખાવ કરતા ગુજરાત માટે ગૌરવ મેળવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *