Admin

જાપાનમાં પીએમના નિવાસસ્થાને મિત્રો સાથે પાર્ટી કરનારા પુત્રને સચિવપદેથી હટાવાયો

ટોકિયોજાપાનમાં રાજકીય નેતાઓની નૈતિકતાનુ સ્તર ઉંચું છે. અહીંયા નેતાઓનુ વીઆઈપી કલ્ચર પ્રજા ચલાવી લેતી નથી અને નેતાઓ પોતે પણ આ બાબતે સભાન રહેતા હોય છે.જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર…

મેડલ્સ ગંગામાં વહેવડાવવા કુશ્તીબાજો હરિદ્વાર રવાના થયા

નવી દિલ્હીરેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ…

રૂપાણીને દિલ્હી, નીતિન પટેલને ઉત્તરાખંડની જવાબદારી સોંપાઈ

અમદાવાદ2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને…

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક-કાર ટકરાતાં ત્રણનાં મોત

અમદાવાદગુજરાતમાં હાઈવે પર પસાર થતાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આજે ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં…

લિકર કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ મનીષ સિસોદિયાના જામીન ફગાવ્યા

નવી દિલ્હીદિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. લીકર કૌભાંડ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આપે કહ્યું કે આ નિર્ણય સામે મનીષ સિસોદિયા…

ઝારખંડમાં ઈડીના કોંગ્રેસના ધારાસભ્ય સહિત 12 સ્થળે દરોડા

રાંચીઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવના ઘર સહિત રાજ્યમાં 12 સ્થળો પર દરોડા પાડ્યા છે. આજે સવારે જ ઈડીની ટીમે એક સાથે…

એર ન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરનો ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર

નવી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી એકવાર ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 29 મેના રોજ અમારી ફ્લાઈટ એઆઈ882માં એક…

સેન્સેક્સમાં 123 અને નિફ્ટીમાં 35 પીન્ટનો ઊછાળો જોવા મળ્યો

મુંબઈમંગળવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈનો 30 શેરવાળો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) 122.75 પોઈન્ટ અથવા 0.20 ટકાના વધારા સાથે 62,969.13 પોઈન્ટના સ્તર પર બંધ થયો છે.…

મેમોરિયલ ડેની ઉજવણીમાં હોલિવૂડ બીચ પર ગોળીબાર, નવ ઘાયલ

ફ્લોરિડાઆખી દુનિયાને માનવાધિકારો માટે સલાહ આપતુ અમેરિકા પોતાના જ દેશમાં ગન કલ્ચરને રોકી શકવામાં નિષ્ફળ રહ્યુ છે. જાહેર સ્થળોએ ફાયરિંગની વધુ એક ઘટના ફ્લોરિડામાં બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફ્લોરિડામાં…

અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ગોળી મારીને હત્યા

ફિલાડેલ્ફિયાઅમેરિકાના ફિલાડેલ્ફિયામાં કામ પરથી પાછા ફરી રહેલા 21 વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થીની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી છે. યુએઈના એક અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર જુડ ચાકો નામનો વિદ્યાર્થી…

ચીનની ગેરકાયદે ગતિવિધિ રોકવા ભારત સહિત 14 દેશોના સહકાર કરાર

નવી દિલ્હીદુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાની કોશિશ કરી રહેલા ચીનની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. એક તરફ ચીને નાના અને નબળા દેશોને દેવાની જાળમાં ફસાવીને ગરીબ કરી દીધા છે. એવામાં, પ્રશાંત…

દિલ્હીમાં પાર્ટીમાં ઝઘડો થતાં મહિલાએ અન્ય મહિલા પર ચાકૂ હુલાવતાં મોત

નવી દિલ્હીદિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં એક ઘરમાંથી 35 વર્ષીય મહિલાની લોહીથી લથપથ લાશ મળી આવી છે. મૃતક મહિલાની ઓળખ સાલીની રાની તરીકે થઈ છે. મહિલા દિલ્હીના…

10 વસ્તુઓ અમે આ અઠવાડિયે લા લિગા સેન્ટેન્ડરમાં શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? ગ્રેનાડા CF અને UD લાસ પાલમાસના પ્રમોશનથી લઈને Real Sociedadની ચેમ્પિયન્સ લીગ લાયકાત સુધીની ટોચની 10 વાર્તાઓ અહીં છે. આ પાછલા અઠવાડિયે LaLiga…

કટોકટીની પરિસ્થિતિમાં પહોંચાડવા માટે સર રવિન્દ્ર જાડેજાને અભિનંદન: ઈરફાન પઠાણ

73 સ્પર્ધાત્મક રમતો જોયા પછી, TATA IPL 2023 એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અત્યંત અપેક્ષિત ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની છેલ્લી-ઓવરની રોમાંચક રમત સાથે એક આકર્ષક નોંધ…

લાલીગા ફૂટબોલ સ્કૂલ અને એમટીવી ઈન્ડિયા દ્વારા બેંગ્લોરમાં ફૂટબોલ ફિયેસ્ટાનું સફળતાપૂર્વક આયોજન

એક-દિવસીય ફેસ્ટિવલમાં 400-500 ફૂટબોલ ઉત્સાહીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ફૂટબોલ ટુર્નામેન્ટ, નોલેજ સેન્ટર, એન્ટરટેઈનમેન્ટ ઝોન અને માસ્ટરક્લાસ સત્રો દર્શાવવામાં આવ્યા હતા. બેંગ્લોર MTV ઈન્ડિયા સાથે મળીને લાલિગા ફૂટબોલ…

રાજકોટમાં આજથી સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

ગર્લ્સ અંડર-19માં ભારતની ચોથા ક્રમની ઓઇશિકી જોઆરદર (પ. બંગાળ) અને વિમેન્સમાં ભારતની 19 ક્રમની રાધાપ્રિયા ગોએલ ઉત્તર પ્રદેશ) આ સિઝનથી ગુજરાતમાં રમશે ગાંધીધામઃ ગુજરાત ટેબલ ટેનિસની 2023-24ની સિઝનનો મંગળવારથી પ્રારંભ…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ ૨૮ મે ૨૦૨૩ રવિવારે રમાયેલી ફૂટસાલ ચેમ્પિયનશીપની મેચોમાં એ.આર.એ. તેની એક પુરુષ વર્ગની અને એક મહિલા વર્ગની એમ બન્ને મેચોમાં વિજેતા

બરોડા ફૂટબોલ એકેડેમી અને જગરનોટ ફૂટબોલ ક્લબે પણ તેમની મેચો જીતીઃ ગર્લ્સ ચેમ્પિયનશીપની પ્રથમ મેચમાં શાર્પશૂટર ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને બીજી મેચમાં એ.આર.એ. ફૂટબોલ ક્લબ અમદાવાદનો વિજય વડોદરાઃ સમા સ્પોર્ટ્સ…

લાલીગા ફૂટબોલ સ્કૂલ અને એમટીવી ઈન્ડિયા બેંગ્લોરમાં ફૂટબોલ ફિયેસ્ટાનું સફળતાપૂર્વક આયોજન કરે છે

એક-દિવસીય ફેસ્ટિવલમાં 400-500 ફૂટબોલ ઉત્સાહીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ફૂટબોલ ટુર્નામેન્ટ, નોલેજ સેન્ટર, એન્ટરટેઈનમેન્ટ ઝોન અને માસ્ટરક્લાસ સત્રો દર્શાવવામાં આવ્યા હતા. બેંગ્લોર MTV ઈન્ડિયા સાથે મળીને લાલિગા ફૂટબોલ…

ભારતીય એસ્પોર્ટ્સમાં બોલિવૂડનો હિસ્સો; અભિનેતા ટાઇગર શ્રોફ રેવેનન્ટ એસ્પોર્ટ્સમાં રોકાણ કરે છે

વૈશ્વિક બ્રાન્ડ્સ AMD, PUMA, CORSAIR અને CYBEART એ ભૂતકાળમાં Revenant Esports સાથે જોડાણની જાહેરાત કરી છે. નવી દિલ્હી સૌથી યુવા એક્શન સુપરસ્ટાર, ટાઈગર શ્રોફે ભારતની સૌથી ઝડપથી વિકસતી એસ્પોર્ટ ટીમમાંની…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે અભૂતપૂર્વ પ્રતિસાદ મળતાં આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રદર્શન સ્વદેશ લંબાવ્યું

મુંબઈ પરંપરાગત કુશળ કારીગરોને કામ કરતાં જોવાની તક આપનારા રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રદર્શન સ્વદેશની સમય મર્યાદા વધારવાનો નિર્ણય નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે લીધો છે. આ પ્રદર્શન એક એવી જગ્યા છે…