ધુરંધર 2: ક્લાઇમેક્સમાં 500 લિટર પેટ્રોલ , વિસ્ફોટ અને આગ વચ્ચે રણવીર સિંહ , બધું 100% વાસ્તવિક હતું
ધૂરંધર: ધ રીવેન્જ બોક્સ ઓફિસ પર રિલીઝ થયાને ભલે 40 દિવસ થઈ ગયા હોય , પરંતુ તેની ચર્ચા હજુ પણ થઈ રહી છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં અર્જુન રામપાલ અને રણવીર સિંહ વચ્ચે થયેલી લડાઈમાં 500 લિટર પેટ્રોલનો ઉપયોગ થયો હતો એસવીએન, મુંબઈ ધૂરંધર: ધ રીવેન્જ રિલીઝ થયાને 40 દિવસથી વધુ સમય થઈ ગયો છે , પરંતુ…
