સલમાનને મળવા ભાઈઓ અરબાઝ અને સોહેલ પહોંચ્યા
સલમાન ખાન પિતા સલીમ ખાન અને માતા સલમા ખાન સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે, તેના બંને ભાઈઓ અલગ રહે છે મુંબઈ રવિવારે સલમાન ખાન વિશે ચિંતાજનક સમાચાર આવ્યા. અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ખુલ્લેઆમ ગોળીબાર થયો હતો. જ્યારે સલમાન ખાનનું ઘર બાંદ્રા જેવા ગીચ અને પોશ વિસ્તારમાં આવેલું છે. અભિનેતા વિશેના આ સમાચાર સોશિયલ મીડિયા પર…
