યૂઝર્સ મૂડ પ્રમાણે વ્હોટશેપનો રંગ-થીમ બદલી શકશે
આ ફીચર દ્વારા યૂઝર્સને ગ્રીન, બ્લૂ, વ્હાઈટ, કોરલ અને પર્પલ કલરમાં પોતાના વ્હોટ્સએપને બદલવાનું ઓપ્શન મળશે નવી દિલ્હી વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરતુ રહે છે, જેનાથી યૂઝર્સનો આ મેસેજિંગ પ્લેટફોર્મથી લગાવ જળવાઈ રહે છે. 2024માં વ્હોટ્સએપ એક ગજબ ફીચર્સ સાથે આવવાનું છે. જેના દ્વારા યૂઝર્સ પોતાના મૂડના હિસાબે વ્હોટ્સએપનો કલર અને…
