જેહાદી જૂથો સામેની કાર્યવાહીમાં દેશમાં 19 સ્થળે એનઆઈએના દરોડા
આતંકવાદ વિરોધી એજન્સી રાજ્ય પોલીસ દળો સાથે નજીકના સંકલનમાં આ દરોડા પાડી રહી છે નવી દિલ્હી કેન્દ્ર સરકાર કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથ સામે કાર્યવાહી કરી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો છે. એનઆઈએ દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. હાલમાં દક્ષિણ ભારતમાં 19 સ્થળોએ દરોડા પાડવામાં…
