93 વર્ષની વૃદ્ધ મહિલાએ ઘાઘરા-લુગડીમાં દોડીને ગોલ્ડ મેડલ જીત્યો, અદ્ભુત ફિટનેસ
• ૯૩ વર્ષીય પાણી દેવીએ સુવર્ણ ચંદ્રક જીત્યો, દેશનું ગૌરવ વધાર્યું • હવે તે મેડલ જીતવા માટે વિદેશમાં એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં જશે • રાજસ્થાનની આ ‘દાદી’ ફિટનેસ અને આત્મવિશ્વાસથી ભરપૂર છે બિકાનેર એવું કહેવાય છે કે જો કંઈક કરવાનો જુસ્સો હોય તો ઉંમરનો કોઈ બાધ નથી. આવું જ કંઈક રાજસ્થાનના બિકાનેરની 93 વર્ષીય પાણી દેવી ગોદારાએ…