ડૉ. શૈલેષ ઠાકર વર્ષ 2025ના આઈએસએલડીના ટોપ-5 મેનેજમેન્ટ માસ્ટર્સમાં પસંદગી પામ્યા

Spread the love

અમદાવાદના ડૉ. શૈલેષ ઠાકર વર્ષ 2025ના આઈએસએલડીના ટોપ-5 મેનેજમેન્ટ માસ્ટર્સમાં પસંદગી પામ્યા છે. તેમને એવોર્ડથી સન્માનિત કરી એક પ્રમાણપત્ર, અને એક પિન પ્રદાન કરી ખૂબ જ ઉચ્ચ સ્તરનું મંચ તેમને સન્માનિત કરાશે.
IFLDએ 90 દિવસ માટે ઓનલાઈન વોટિંગ કરાવ્યું હતું. 153 સહભાગીઓએ ભાગ લીધો હતો. જાપાન, થાઇલેન્ડ, આફ્રિકા, યુરોપ અને ઉત્તર અમેરિકાના 5 જ્યુરી સભ્યોએ 5-પોઇન્ટ સ્કેલ પર પૂર્વ-નિર્ધારિત માપદંડ સાથે ઠાકરનું નામ પસંદ કર્યું હતું. આ એવોર્ડ માટે લાયક બનવા ઓછામાં ઓછા 5000 મતો મેળવવાનો માપદંડ હતો. એટલાન્ટામાં 1 જૂન, 2025ના રોજ પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં એવોર્ડ, પ્રમાણપત્ર અને પ્રતિજ્ઞાથી સન્માનિત કરવામાં આવશે.
પસંદગી માટેના માપદંડ નીચે મુજબ છે.
1/ ડિજિટલ જાગૃતિ.
2/ કંપનીમાં આઈડિયાનો ઉપયોગ
3/સતત યોગદાન.
4/ વિષયનું જ્ઞાન
5/ ઈમ્પેક્ટ અને ફોલોઅર્સ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *