રાજપાલ યાદવે જેલનાં દિવસો વાગોળ્યા, સુપરિન્ટેન્ડેન્ટે પણ તેની પ્રશંસા કરી
રાજપાલ યાદવ હાલમાં ચેક-બાઉન્સ કેસમાં જેલના સળિયા પાછળ છે. તેણે અગાઉ તેત્રીસ મહિના જેલમાં વિતાવ્યા હતા. તેણે જેલમાં પોતાના અનુભવો વર્ણવ્યા છે એસવીએન,મુંબઈ ચેક-બાઉન્સ કેસમાં ફસાયેલા રાજપાલ યાદવ હાલમાં તિહાર જેલમાં બંધ છે. જેલમાં મોકલવામાં આવે તે પહેલાં જ તેણે નિરાશા વ્યક્ત કરી હતી કે તેની પાસે પૈસા નથી અને બીજો કોઈ વિકલ્પ પણ નથી….
