એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે રૂ. 2,644 કરોડનો અત્યાર સુધીનો સર્વોચ્ચ કન્સોલિડેટેડ ચોખ્ખો નફો
મુંબઈ એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે રૂ. 2,644 કરોડનો અત્યાર સુધીનો સર્વોચ્ચ કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 14 ટકા વધુ છે. 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 636 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ…
