October 2023

એઆઈના ઉપયોગના નિયમન માટે બાઈડને ઓર્ડર પાસ કર્યો

આ ઓર્ડર સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે વોશિંગ્ટન આજકાલ દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો નવો ટ્રેન્ડ શરુ થયો છે. આ નવા ટ્રેન્ડ વચ્ચે સૌથી મોટું સંકટ લોકોની…

લિકર કૌભાંડ મામલે ઈડીના આપના ધારાસભ્યના ઘરે દરોડા

ધારાસભ્ય કુલવંત સિંહના પંજાબના મોહાલીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ નવી દિલ્હી દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા છે. સુત્રોમાંથી…

ડાર્ક વેબ પર 81.5 કરોડ ભારતીયોના આધાર ડેટા લિક થયા

આ ડેટા નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર કાર્ડ અને પાસપોર્ટની જાણકારી સહિત ડેટાની ઓનલાઈન વહેંચણી માટે લીક કરવામાં આવ્યો નવી દિલ્હી આજના આ આધુનિક સમયમાં પર્સનલ ડેટા સોના કરતા પણ…

મુકેશ અંબાણી પાસે 400 કરોડની ખંડણીની માગણી

ખંડણી માંગનારે લખ્યું છે કે હવે અમે અમારી માંગ વધારીને 400 કરોડ કરી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શક્શે નહીં મુંબઈ…

યુધ્ધ વિરામ આત્મસમર્પણ સમાન, યુધ્ધ અમે જ જીતીશુઃ નેતન્યાહુ

વડાપ્રધાને અમેરિકાની વાતનો ઉલેખ્ખ કરતા કહ્યું કે, 9/11 હુમલામાં જેમ યુદ્ધવિરામને કોઈ સ્થાન ન હતું તેમ અહીં પણ યુદ્ધવિરામને કોઈ સ્થાન નથી જેરૂસલેમ ઇઝરાયેલ-હમાસ યુદ્ધે વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે.…

કેનેડાના આઠ શહેરમાંથી ખાલિસ્તાની ચળવળને હવા આપવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે

વિદેશમાં છુપાયેલ આતંકીઓ પણ પંજાબમાં માહોલ બગડવાની ફિરાકમાં, ખાલિસ્તાની સમર્થકો અને નજીકના લોકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવામાં તાકીદ ટોરેન્ટો કેનેડાના આઠ શહેરોમાંથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને હવા આપવાનું ષડયંત્ર રચાઈ…

સીરીયાના લશ્કરી મથકો પર ઈઝરાયેલના હવાઈ હુમલા

સીરીયામાંથી મિસાઈલ હુમલાઓ કરતાં ઇઝરાયેલી વાયુદળનાં વિમાનોએ સીરીયામાં લશ્કરી મથકો ઉપર વળતા હુમલાઓ શરૂ કરી દેવાયાનો દાવો જેરૂસલેમ ઇઝરાયેલનાં વાયુદળે સીરીયામાં લશ્કરી મથકો પર હુમલા શરૂ કરી દીધા છે, તે…

તેલંગણાના સાંસદ કે. પ્રભાકર રેડ્ડી પર ચાકૂથી હુમલો

ચાકુ મારનાર શખ્સ યુ ટયુબની એક ચેનલ માટે રિપોર્ટિંગ કરે છે હૈદરાબાદ તેલંગાણામાં ચૂંટણી પ્રચારમાં નીકળેલા કે.સી.આર.ની પાર્ટીમાં ભારત- રાષ્ટ્ર સમિતિના સાંસદ કે. પ્રભાકર રેડ્ડી ઉપર એક શખ્સે ચાકુથી હુમલો…

બાયડન સાથેની શી જીનપિંગની બેઠક કઠોર બની શકે છે

ચીનનાં વિદેશ મંત્રાલયે શી જિનપિંગ અને પ્રમુખ બાયડેન વચ્ચે યોજાનારી મંત્રણાની સફળતા અંગે આશંકા દર્શાવી બેઈજિંગ અમેરિકાના પ્રમુખ જો બાયડેન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે સાન ફ્રાંસિસ્કોમાં એશિયા પેસિફિક…

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટ

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટમાં આજે મુખ્ય ડ્રોના પ્રથમ રાઉન્ડ રમાયા હતા.આ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એસ ટેનિસ એકેડમી ખાતે રમાય છે. પ્રથમ રાઉન્ડના પરિણામો:આજે…

સ્કાયસ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 5.0 BGMI ફ્રી ટિકિટો લાઇવ થાય છે; INR 1.25 CR પ્રાઇઝ પૂલ સાથે ભારતની સૌથી મોટી એસ્પોર્ટ્સ LAN ફિનાલે બેંગ્લોરમાં ઉતરી

દેશની અગ્રણી 16 BGMI ટીમો 3 થી 5 નવેમ્બર દરમિયાન કોરમંગલા ઇન્ડોર સ્ટેડિયમ, બેંગ્લોરમાં ઓન-ગ્રાઉન્ડ LAN ઇવેન્ટમાં INR 1.25 કરોડના ભવ્ય પ્રાઇઝ પૂલ માટે સ્પર્ધા કરશે બેંગ્લોર દેશની સૌથી મોટી…

દેશમાં વધતા રેલ અકસ્માત પર વિપક્ષોએ ચિંતા વ્યક્ત કરી

રેલવે ક્યારે ઊંઘમાંથી બહાર આવશેઃ મમતા બેનર્જીના તંત્ર પર આકરા પ્રહાર હૈદ્રાબાદએક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક…

ભારત આયરન ડૉમ બનાવવાની યોજના ઘડી રહ્યું છે

દેશના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળોએ 2028-29 સુધીમાં દેશી આયરન ડૉમ સિસ્ટમ તહેનાત કરાશે જે લડાકૂ વિમાનો, ડ્રોન અને મિસાઈલ જેવા હુમલાથી દેશની સુરક્ષા કરશે નવી દિલ્હીઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ…

વર્લ્ડ કપમાં 59 વિજય સાથે ભારત સૌથી વધુ વિજય મેળવવામાં બીજા ક્રમે

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમના લીસ્ટમાં 73 વિજય સાથે પહેલા નંબરે છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023માં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100…

રાજકીય પક્ષોના સમર્થનમાં ઘર પર ઝંડો લગાવનારા સામે કાર્યવાહી થશે

લોકો ચૂંટણી પંચની પરવાનગી વગર પોતાના ઘર કે કોઈ બિલ્ડિંગ પર કોઈપણ રાજકીય પક્ષનો ઝંડો લગાવી શકશે નહીં નવી દિલ્હીઆ વખતે ચૂંટણીપંચે ચૂંટણી દરમિયાન ખાસ કરીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી…

ગુગલે ઇયરબડ્સ- હેડફોનથી હૃદયના ધબકારા જાણી શકાય એવી ટેક્નોલોજી વિકસાવી

ગૂગલના વૈજ્ઞાનિકોએ ઑડિયોપ્લેથિસ્મોગ્રાફીનું સફળ પરીક્ષણ કર્યું નવી દિલ્હીવાયરલેસ ઈયરબડ અને હેડફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો મીટિંગ, મેટ્રો, બસ સહિત દરેક જગ્યાએ આ ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે.…

મંગળ માટે નાસાના હેલિકોપ્ટરની ડિઝાઈન ભારતીય મૂળના વૈજ્ઞાનિકે કરી છે

ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ડૉ.જે.બોબ બલરામે ઇન્જેનિટીને ડિઝાઇન કર્યું છે વોશિંગ્ટનઅમેરિકાની સ્પેસ એજન્સી નાસા હવે ફરી એકવાર મંગળ પર હેલિકોપ્ટર ઉડાડવા જઈ રહી છે. અન્ય ગ્રહ પર ઉડાન ભરનારા આ…

ગુગલ મેપ પર તિરંગા સાથે ઈન્ડિયાના બદલે ભારત લખાયું

ગૂગલ મેપએ ઈન્ડિયા અને ભારત બંનેને દક્ષિણ એશિયામાં એક દેશ તરીકે માન્યતા આપી દીધી નવી દિલ્હીસરકારે તાજેતરમાં જ દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરી દેવાના અનેક સંકેત આપ્યા. આ મુદ્દે…

બદાયૂંમાં સ્કૂલ બસ અને વાનની જોરદાર ટક્કરમાં ડ્રાયવર સહિત ચાર બાળકનાં મોત

15 બાળકો ઘવાયા, ઘાયલ બાળકોને હોસ્પિટલે ખસેડાયા, ડૉક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જિલ્લા હોસ્પિટલે રિફર કરી દીધા બદાયૂંયુપીના બદાયૂંમાં ઉસાવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હજરતપુર મ્યાઉ રોડ નજીક નવીગંજ…

રોહિત નિસ્વાર્થ, સદીનું ઝનૂન નથી, નહિતર 40-45 સદી ફટકારી હોત

ગંભીરના આ નિવેદનને ફેન્સ વિરાટ કોહલી સાથે જોડી રહ્યા છે, ફેન્સનું માનવું છે કે ગંભીરે કોહલીને ટોણો માર્યો છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે વર્લ્ડ કપ2023માં ગઈકાલે રમાયેલી મેચમાં…