February 2024

યુએસમાં વસતાં ભારતીયો તેમના સંતાનો અને જીવનસાથી સાથે જ કામ કરી શકશે

એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રોજગારીના અધિકારો તથા તેમના સંતાનોના અધિકારોની સુરક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી વોશિંગ્ટનઅમેરિકામાં રહેતા ભારતીયો માટે એક ગૂડ ન્યૂઝ છે. તાજેતરના અહેવાલો અનુસાર અમેરિકામાં વસતાં ભારતીયો તેમના…

‘મને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો…પૂનમ પાંડેની પોસ્ટ વાયરલ

સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા વધારવા માટે પોતાના મૃત્યુનો પેક મેસેજ કર્યો હોવાનો બચાવ મુંબઈપૂનમ પાંડેએ જ્યારથી પોતાના મૃત્યુના ફેક ન્યૂઝ ફેલાવ્યા છે ત્યારથી એક્ટ્રેસ સતત ચર્ચામાં છે. પહેલા પૂનમે ફેક…

મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાયો

જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જૂનાગઢજૂનાગઢમાં એક કાર્યક્રમમાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપનાર ઈસ્લામિક ઉપદેશક મૌલાના મુફ્તી સલમાન અઝહરીની સોમવારે મુંબઈના ઘાટકોપરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જૂનાગઢ…

વિનેશ ફોગટે સીનિયર રાષ્ટ્રીય કુશ્તીમાં 55 કિ.ગ્રા વજનનો સુવર્ણ ચંદ્રક જીત્યો

વિનેશે તેના અનુભવથી મધ્યપ્રદેશની જ્યોતિને 4-0 થી હરાવી હતી, આ ટોચની પહેલવાન ઊંચા વજન વર્ગમાં ભાગ લઈ રહી હતી નવી દિલ્હીસ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટે મેટ પર ધમાકેદાર એન્ટ્રી સાથે…

જગતગુરુ પરમહંસ આચાર્ય રાયબરેલીથી સોનિયા ગાંધી સામે ચૂંટણી લડશે

કોંગ્રેસ મુક્ત ભારત કરવા માટે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડવાની તપસ્વી છાવણીના પીઠાધીશ્વરની જાહેરાત વારાણસીઅયોધ્યા થી સુલતાનપુર થઈ વારાણસી જતી વખતે તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગતગુરુ પરમહંસ આચાર્ય એ કોંગ્રેસના પૂર્વ…

દેશની મતદાર યાદીમાં 1.66 કરોડ નામ કાઢી, 2.68 કરોડ નામ ઉમેરાયા

મતદારોની સંખ્યા વધીને 97 કરોડ થઈ, આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાની મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો નથી નવી દિલ્હીલોકસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 1.66 કરોડથી…

કિરિયન રોડ્રિગુઝ, મિશેલ, જોઆઓ ફેલિક્સ, ફેરન ટોરેસ, સવિન્હો અને જેસસ એરેસો જાન્યુઆરીના લાલીગા એવોર્ડ્સમાં આગળ છે

LALIGA દર મહિને શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ કોચ, શ્રેષ્ઠ રમત, શ્રેષ્ઠ ગોલ અને શ્રેષ્ઠ U-23 ખેલાડીને પુરસ્કાર આપે છે. LALIGA, ગ્લોબ સોકર સાથેના કરારના ભાગરૂપે, દર મહિને “લાલીગા એવોર્ડ્સ, ધ પ્રાઇડ…

ક્લેઇમ કરવો કે ન કરવોઃ તમારી કાર ઇન્શ્યોરન્સ માટે માહિતગાર નિર્ણયો લો

ગૌરવ અરોરા – ચીફ, અંડરરાઇટિંગ એન્ડ ક્લેઇમ્સ પ્રોપર્ટી એન્ડ કેઝ્યુલ્ટી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જીઆઈસી લિમિટેડ શું એ સાચું છે કે તમારે કારના નાના નુકસાન માટે ક્લેઇમ ન મૂકવો જોઈએ કારણ કે…

શિયાળાની ટ્રાન્સફર વિન્ડોમાંથી ટોચની 10 LALIGA EA સ્પોર્ટ્સ સ્ટોરીલાઇન્સ

ગુરુવારે તે ખૂબ જ વ્યસ્ત સમયમર્યાદાનો દિવસ હતો, કારણ કે વિવિધ સ્પેનિશ ક્લબોએ સિઝનના બીજા ભાગ માટે તેમની ટીમોને મજબૂત બનાવી હતી. 2023/24 વિન્ટર ટ્રાન્સફર વિન્ડો આવી અને ગઈ, અને…

ભારતમાં 2023માં 71 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું

એક આંતરરાષ્ટ્રીય એજન્સી અહેવાલ પ્રમાણે સીધા વિદેશી રોકાણ મુદ્દે ભારત વિશ્વના ટોચના 10 દેશોમાં 10મા ક્રમે, વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર મોખરે,કર્ણાટક બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે નવી દિલ્હીભારત વિદેશી રોકાણ માટેનું…

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર હુમલામાં 10 પોલીસનાં મોત

આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો ઈસ્લામાબાદપાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ છે.…

માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુની ભાષણનો બે વિપક્ષો બહિષ્કાર કરશે

વર્ષના પહેલા સત્ર પહેલા સંસદમાં રાષ્ટ્રપતિનું ભાષણ થવાનું છે, આ ભાષણમાં તેઓ દેશના વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવશે માલીમાલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ માટે ભારતનો વિરોધ મોંઘો…

કોંગ્રેસના સાત ધારાસભ્યો પક્ષ છોડે એવી શક્યતા

છેલ્લાં પાંચેક વર્ષમાં જ કોંગ્રેસના 80થી વધુ ધારાસભ્યો પક્ષની વંડી ઠેકીને કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યા છે ગાંધીનગરલોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે…

શંકર મહાદેવન અને ઝાકિર હુસેનને પ્રતિષ્ઠત ગ્રેમી એવોર્ડ મળ્યો

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો લોસ એન્જલસલોસ એન્જલસમાં ગઈકાલે 66મો ગ્રેમી એવોર્ડ યોજાયો હતો. આ દરમિયાન, ગાયક ટેલર સ્વિફ્ટ,…

કાનપુર નજીક કાર નાળામાં ખાબકતાં છ લોકોનાં મોત

કાર ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કાબુ બહાર જઈને નાળામાં ખાબકી કાનપુરઉત્તર પ્રદેશના કાનપુરના દેહતમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે બે બાળકોની હાલત ગંભીર…

ચીલીના જંગલોમાં આગનો મૃત્યુઆંક વધીને 99 થયો

આગ પર કાબુ મેળવવામાં માટે 19 હેલિકોપ્ટર અને 450થી ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા વાલ્પારાઇસોમધ્ય અને દક્ષિણ ચિલીના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ…

હેમંત સોરેન કેસમાં 9 ફેબ્રુઆરી સુધી જવાબ દાખલ કરવા ઈડીને નિર્દેશ

કોર્ટે આગામી સુનાવણી માટે 12 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી નવી દિલ્હીએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કાર્યવાહી વિરુદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હેમંત સોરેનને…

વિલિયમસને ટેસ્ટમાં 30મી સદી સાથે વિરાટ-બ્રેડમેનને પાછળ છોડી દીધા

વિરાટ કોહલી અને સર ડોન બ્રેડમેને અત્યાર સુધી તેના ટેસ્ટ કરિયરમાં 29 સદી ફટકારી છે બે ઓવલસાઉથ આફ્રિકા સામે બે ઓવલ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે કેન…

અમદાવાદ એરપોર્ટ પર બુરખો પહેલી ભાવનગરની બે મહિલાને રોકવામાં આવી

ઉમરાહ માટે જઈ રહેલી બેમાંથી ફક્ત એક જ મહિલા મુસલમાન હતી, બીજી મહિલા મુસ્લિમ નહોતી અમદાવાદથોડા દિવસ પહેલા જ અમદાવાદ એરપોર્ટ અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યું હતું. એન્ટ્રી ગેટથી લઈને ચેક-ઈન…

યુએસની કોલેજોમાં 2030 સુધીમાં ભારતીય છાત્રોની સંખ્યા પાંચ ગણી વધશે

અમેરિકામાં હાયર એજ્યુકેશનમાં હવે ટોચ આવતા કોલેજમાં જવાની વયના યુવાનોની સંખ્યા ઘટતાં ભારતીયોને તક મળશે વોશિંગ્ટનભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે.…