રાણીપની મંગલદીપ વિદયાલયમાં વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી
અમદાવાદના રાણીપ ખાતે આવેલા મંગલદીપ વિદ્યાલય ખાતે 21 –નના રોજ વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના 1500 વિદ્યર્થીઓ અને 70 શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષક ગોવિદ ચૌધરીએ જીવનમાં યોગના મહત્વ વિષે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. ગોવિંદ ચૌધરીએ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ સાથે યોગનું નિદર્શન કર્યું હતું.
