- ઉત્તરપ્રદેશ ચાર્ટમાં સૌથી ટોચ પર છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને બિહારનો નંબર આવે છે
- ઝારખંડના મેગા વિનર્સની સંખ્યા 65 ટકા વધી તે ટોચના 10માં 4થા સ્થાને પહોંચ્યું

નવી દિલ્હી
ગેમ્સ 24×7નુંMy11Circle, એક અગ્રણી ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ, ભારતનું સૌથી વધુ ઉપભોક્તા-કેન્દ્રિત અને વૈજ્ઞાનિક કંપની તથા ટાટા ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) 2024ના અધિકૃત એસોશિયેટ પાર્ટનર, એ તેના ખેલાડીઓ સાથે, ભવ્ય જીતની સિઝનની ઉજવણી કરી રહ્યું છે.
ટુર્નામેન્ટના હજી અડધે પહોંચ્યું છે ત્યાં, My11Circle એ કાલ્પનિક ક્રિકેટના જુસ્સાને વાસ્તવિક જીવનના પુરસ્કારોમાં ફેરવાતા ખેલાડીઓની સંખ્યા અવિશ્વનિય રીતે વધી છે. ગત વર્ષની તુલનામાં, આશ્ચર્યજનક રીતે 50 ટકાથી વધુ વિજેતા ઇનામો સાથે વિદાય થયા છે, જેમાં રૂ.1 કરોડથી વધુ રોકડના ઇનામ, એસયુવી અને મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ વૃદ્ધિ એ પ્લેટફોર્મ પરની છેલ્લી આવૃતિની સરખામણીમાં પુરસ્કાર શ્રેણીઓમાં 4 ગણા વધારાને કારણે છે. નોંધનિય રીતે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંખ્યામાં વિજેતા બન્યા છે, ત્યારબાદ બિહાર, રાજસ્થાન અને ગુજરાતનો નંબર આવે છે. ઝારખંડ એ સૌથી મોટા મૂવર્સ તરીકે ઉભરી આવ્યું છે, મેગા વિજેતામાં તેમાં અદ્દભુત 65 ટકાનો ઉછાળો નોંધાયો છે, જે પાર્ટિસિપેશન અને ક્રિકેટિંગના જુસ્સામાં આવેલા ઉછાળાને દર્શાવે છે.
આ અસાધારણ કાલ્પનિક ક્રિકેટ રિવોર્ડ્સ માટેના પ્લેટફોર્મ તરીકે, My11Circle ને મજબૂત બનાવતા તેના કુલ ઇનામના પૂલમાં 45 ટકા જેટલો વધારો થયો છે, જેના લીધે આ પ્રભાવશાળી ઉછાળો આગળ વધ્યો છે. આ ચેમ્પિયનશીપ એ વિવિધ પાશ્ચાદભૂમાંથી આવે છે – પ્રથમ વખત કર્મચારી, સેલ્સપર્સન, હોમમેકર્સ અને વ્યક્તિગત એમ વૈવિધ્યસભર પ્રોફેશન્સના લોકો ક્રિકેટ માટેના જુસ્સાને લીધે એક થયા છે અને તેઓ કોઈપણ રમતને અનુસરીને ખેલાડીઓના પફોર્મન્સને સમજી શકે છે, તેઓ My11Circle પર મોટી જીત મેળવી શકે છે.