ખરેખર વિજેતા, ખરેખર જીત: My11Circleપર ટાટા આઇપીએલ ક્રેઝ દરમિયાન મેચ દીઠ મેગા વિનર્સમાં 50 ટકાથી વધુનો વધારો

નવી દિલ્હી ગેમ્સ 24×7નુંMy11Circle, એક અગ્રણી ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ, ભારતનું સૌથી વધુ ઉપભોક્તા-કેન્દ્રિત અને વૈજ્ઞાનિક કંપની તથા ટાટા ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) 2024ના અધિકૃત એસોશિયેટ પાર્ટનર, એ તેના ખેલાડીઓ સાથે, ભવ્ય જીતની સિઝનની ઉજવણી કરી રહ્યું છે. ટુર્નામેન્ટના હજી અડધે પહોંચ્યું છે ત્યાં, My11Circle એ કાલ્પનિક ક્રિકેટના જુસ્સાને વાસ્તવિક જીવનના પુરસ્કારોમાં ફેરવાતા ખેલાડીઓની સંખ્યા અવિશ્વનિય…