રિલાયન્સ રિટેલની ટીરા બ્યૂટી પ્રસ્તુત કરે છે

Spread the love

નવી પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ: ‘નેઈલ્સ અવર વે’

મુંબઈ

 રિલાયન્સ રિટેલ્સની ટીરા બ્યૂટી ઘોષણા કરે છે તેની લેટેસ્ટ પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ, નેઈલ્સ અવર વેના લોન્ચિંગનીજે તેની બ્યૂટી ઓફરિંગ્સમાં એક મોટા વિસ્તરણને પ્રસ્થાપિત કરે છે. આ નવી ફેશન લાઈનમાં સામેલ છે પ્રિમિયમ નેઈલ કલર એન્ડ કેર પ્રોડક્ટ્સની વિશાળ રેન્જજેની ડિઝાઈન ખાસ ઉપભોક્તાઓને તેમની પોતાની અનોખી સ્ટાઈલને અભિવ્યક્ત કરવાની સાથે વ્યક્તિગત સર્જનાત્મકતાને હાંસલ કરવા સક્ષમ બનાવે છે.

પ્રોડક્ટ લાઈન ઓવરવ્યૂ

‘નેઈલ્સ અવર વે’ નવીનતમ પ્રોડક્ટ લાઈનની સાથે નખની કાળજી રાખવાની પ્રક્રિયામાં એક નવતર અભિગમ પ્રસ્તુત કરે છે જેમાં જેલ વેલસ્વીફ્ટ ડ્રાય, બ્રીધ અવે અને ટ્રીટ કોટ નેઈલ ઈનેમલ કલેક્શન્સનો સમાવેશ થાય છે. આ કલેક્શન રંગોના વૈવિધ્યસભર વિકલ્પો પૂરા પાડે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે દરેક પ્રસંગ અને દરેક મૂડ સાથે સર્વોત્તમ સુમેળ સાધી શકો. વાઈબ્રન્ટ ઈનેમલ્સની સાથે, આ લાઈન નો બમ્પ બેઝક્યુટી કેર અને ટફન અપ સોલ્યુશન્સ સહિતની અનોખી નેઈલ કેર પ્રોડક્ટ્સની સંપૂર્ણ લાઈન પ્રસ્તુત કરે છે જેથી તમારા નખને રક્ષણની સાથે મજબૂતાઈ મળે અને નિખરી ઉઠે.

આ રેન્જ અંતર્ગત 2 ટોન્ડ વેનિશર અને એસેટોન-ફ્રી સ્ક્વીકી ક્લીન જેવી નવતર ઉપરાંત મુલાયમ છતાં અસરકારક નેઈલ ઈનેમલ રિમૂવર્સની પ્રસ્તુતિ કરાઈ છે. સંપૂર્ણ મેનિક્યોર ઉપાય ઝંખી રહેલા ઉપભોક્તાઓ માટે ફ્રેન્ચ એમ અપ એન્ડ નેઈલ્ટ ઈટ જેવી કન્વિનિયન્ટ કીટ પણ ઉપલબ્ધ છે, જે ઘરે બેઠા એક પ્રોફેશનલ જેવી ક્વોલિટી ફિનિશ માટે જરૂરી તમામ ટૂલ્સ પૂરા પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *