ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએશન દ્વારા ૬ઠી સ્વ. ઇશાન દવે મોમોરીયલ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ

Spread the love

ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએસન દ્વારા તારીખ: ૧૮.૦૮.૨૦૨૪ ના રોજ સ્વ. ઇશાન સુભાષભાઈ દવે મેમોરીયલ છટ્ઠી ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું ઓપન તેમજ જુનિયર કેટેગરીના( ૯ વર્ષ,૧૧ વ ર્ષ,૧૩ વર્ષ,૧૬ વર્ષથી નીચેના)ખેલાડીઓ માટે ગવર્નમેન્ટ કોમ્યુનીટી હોલ, પોલીસ સ્ટેશનની સામે, “ઘ” રોડ, સેક્ટર – ૭, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી જાણીતા ઇન્ટર નેશનલ ખેલાડીઓ ભાગ લેશે .સ્વિસ લીગ સીસ્ટમથી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. વિજેતા ખેલાડીઓને રૂપિયા પચાસ હજારથી વધુના ટ્રોફી, રોકડ પુરસ્કાર, મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ નીચે જણાવેલ ગુગલલિંકના QRકોડ પરથી નિયત પ્રવેશ ફોર્મ ભરીને પ્રવેશ મેળવવાનો રહેશે. હોલની કેપેસીટી અને છેલ્લી તારીખ15/08/2024 પહેલા જો નક્કી કરેલી સંખ્યા થઇ જશે તો ત્યારબાદ એન્ટ્રી લેવાની બંધ કરવામાં આવશે.વધુ વિગતો માટે….https://gjca2010.word press.com.  Or   https:tiny.cc/gjca સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *