આંતર શાળા ચેસ ટુર્નામેન્ટ અને ઓરિએન્ટ ક્લબ ચિલ્ડ્રન ચેસ ફેસ્ટિવલ

Spread the love

સ્વ. લલિતાબેન એસ. પટેલ ટ્રોફી આંતર શાળા ચેસ ટુર્નામેન્ટ અને ઓરિએન્ટ ક્લબ ચિલ્ડ્રન ચેસ ફેસ્ટિવલ ટુર્નામેન્ટનું આયોજન આણંદ ચેસ એસોસિએશન દ્વારા 24.8.2024 અને 25.8.2024 રોજ ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:

ગ્રુપ-એ: ગ્રુપ-બી:

1) રાયના પટેલ – 5 પોઈન્ટ. 1) આરવ કુમાર – 5 પોઈન્ટ.

2) હ્રીહન ગુપ્તા – 4.5 પોઈન્ટ. 2) માર્ગી એચ. ચુડાસમા – 5 પોઈન્ટ.

3) રેયાંશ સોડાણી – 4.5 પોઈન્ટ. 3) ધાર્મી પરમાર – 4.5 પોઈન્ટ.

4) ઝિયાન કરંદીકર – 4 પોઈન્ટ. 4) અનય વી. શાહ – 4 પોઈન્ટ.

5) મિત્તલ મોક્ષ – 4 પોઈન્ટ. 5) દીના પટેલ – 4 પોઈન્ટ.

ગ્રુપ-C:

1) આત્મન રાવલ – 4 પોઈન્ટ.

2) અયાન ચેટ્ટિયાર – 3.5 પોઈન્ટ.

3) સિલ્વી રાણાવત – 3.5 પોઈન્ટ.

4) તનય સાબૂ – 3 પોઈન્ટ.

5) નિમેશ સોલંકી – 3 પોઈન્ટ.

દરેક ગ્રૂપમાં ટોચના પંદર વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *