હેનોવર (જર્મની)
જર્મનીના હેનોવરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપ 29 ઓગસ્ટથી શરૂ થઈ છે. જેમાં 16 દેશના 70 શૂટર્સએ ભાગ લીધો છે. ભારતના 13 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે.
વિજેતા
10 મી. એર પિસ્તોલ-વુમેન્સ ઈન્ડિવ્યુઅલ
અનુયા પ્રસાદ-ગોલ્ડ મેડલ (સ્કોરઃ 232.2
10 મી. એર પિસ્તોલ-મેન્સ ઈન્ડિવ્યુઅલ
અભિનવ દેશવાલ-સિલ્વર મેડલ (સ્કોરઃ 233.9)
શુભમ વશિષ્ઠ- બ્રોન્ઝ મેડલ (સ્કોરઃ 214.0)
10 મી. એર પિસ્તોલ-મેન્સ ટીમ
અભિનવ દેશવાલ-ચેતન સપકલ- સિલ્વર મેડલ (સ્કોરઃ 1633) શુભમ વશિષ્ઠ
10 મી. એર રાઈફલ વુમન્સ ઈન્ડિવ્યુડ્યુઅલ મોહિત સંધુ-સિલ્વર મેડલ (સ્કોર 627.7), નતાશા જોશી-બ્રોન્ઝ મેડલ (સ્કોરઃ 622.2)
10 મીટર એર રાઈફલ મેન્સ ઈન્ડિવ્યુડઅલ
ધનુષ શ્રીકાંત-ગોલ્ડ મેડલ (સ્કોર 632.7
શૌર્ય સૈની-સિલ્વર મેડલ (સ્કોર 625.0), મોહ્મ્મદ મુર્તાઝા વાનિયા- બ્રોન્ઝ મેડલ (સ્કોર 622.7)