AITA ટેનિસમાં ગુજરાતની ખુશાલી તથા વિધી જાનીની આગેકૂચ
બોયૂઝમાં કનિષ્ક જીત્યો ગર્લ્સ કેટેગરીમાં ગુજરાતને મિશ્રિત પરિણામ મળ્યા, ડિમિટ્રી બાસ્કોવનો પણ વિજય અમદાવાદ એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી એક લાખ રૂપિયાની પ્રાઈઝમનીવાળી મોલ્કેમ આઇટા ટેનિસ ટૂર્નામેન્ટની ગર્લ્સ સિંગલ્સના રાઉન્ડ ઓફ ૧૬માં ગુજરાતની ખુશાલી મોદી અને વિધી જાનીએ પોતપોતાના મુકાબલા જીત્યા હતા. ચેવિકા સામાએ ગુજરાતની પિયા મિસ્ત્રીને ૬-૪, ૬-૦થી હરાવી હતી. એસ ટેનિસ એકેડેમીની સ્થાનિક…
