સૌથી યુવાન વર્લ્ડ ચેસ ચેમ્પિયન જીએમ ડી. ગુકેશને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના સૌથી યુવાન સેક્રેટરી દેવ અજય પટેલે ચેન્નાઈમાં આવકાર્યા હતા. દેવ પટેલ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના પ્રમુખ પણ છે. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ સિંગાપોરમાં યોજાઈ હતી.
Kuchh Hatke Kuchh Samajhke