અમદાવાદમાં રાઈફલ એસોસિએશન દ્વારા  NRAI કોચ કોર્ષ

Spread the love

અમદાવાદ

નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત અને ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા સંચાલિત, NRAI કોચ પ્રતિષ્ઠિત કોર્ષ પશ્ચિમ ઝોનના 50 થી વધુ ઉત્સાહી કોચને શૂટિંગ રમતોમાં તેમની કુશળતા અને તકનીકી જ્ઞાન વધારવા માટે એકત્રિત કરાયા હતા.

આ કોર્ષનું આયોજન ગુજરાત રાજ્ય સહકારી બેંક લિ., સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન,નારણપુરા, અમદાવાદ, ગુજરાત ખાતે 4 થી 10 જુલાઈ 2025 દરમિયાન કરાયું છે. આ ક્રાયક્રમમાં અજય એચ. પટેલ – ઉપપ્રમુખ, IOA અને NRAI, કલિકેશ નારાયણ સિંહ દેવ – પ્રમુખ, NRAI, પવન સિંહ – સંયુક્ત મહાસચિવ, NRAI સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *