અમદાવાદ
આગામી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ 2025-26 માટે પશ્ચિમ ઝોનની ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના આર્ય દેસાઈ, મનન હિંગરાગિયા, જયમીત પટેલ અને અરઝાન નાગવાસવાલાની પસંદગી થઈ છે.

પશ્ચિમ ઝોનની ટીમ:-
1. શાર્દુલ ઠાકુર (C)2. યશસ્વી જયસ્વાલ 3. આર્ય દેસાઈ (GCA)4. હાર્વિક દેસાઈ (WK)5. શ્રેયસ ઐયર 6. સરફરાઝ ખાન 7. રૂતુરાજ ગાયકવાડ 8. જયમીત પટેલ(GCA) 9. મનન હિંગરાજિયા(GCA) 10. સૌરભ નવલે (WK)11. શમ્સ મુલાણી 12. તનુષ કોટિયન 13. ધર્મેન્દ્ર જાડેજા 14. તુષાર દેશપાંડે 15. અરઝાન નાગવાસવાલા (GCA).



સ્ટેન્ડ બાય:-1. મહેશ પીઠીયા 2. શિવાલિક શમા 3. મુકેશ ચૌધરી 4. સિદ્ધાર્થ દેસાઈ (GCA) 5. ચિંતન ગજા (GCA) 6. મુશીર ખાન 7. ઉર્વીલ પટેલ (GCA).
