નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એક્સિસ મેક્સ લાઈફના ઇન્ડિવિજ્યુઅલ એડજસ્ટેડ ફર્સ્ટયર પ્રીમિયમમાં 23 ટકા વાર્ષિક વધારો

Spread the love

નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિકગાળાની હાઈલાઈટ્સ:

  • મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ એ રોકાણ આવક સિવાયના સંયુક્ત આવકમાં 18 ટકા વૃદ્ધિ નોંધાવે છે
  • એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યુરન્સ લિમિટેડની ખાનગી ઇન્ડસ્ટ્રી માર્કેટ શેર 121 બીપીએસ વધીને 10 ટકા જેટલો થયો હતો
  • ઇન્ડિવિજ્યુઅલ એડજસ્ટેડ ફર્સ્ટ યર પ્રીમિયમ રૂ.1,553 કરોડ જેમાં 23 ટકા વધ્યો છે
  • ગ્રોસ રિટન પ્રીમિયમ: રૂ.6,397 કરોડ થયો છે, જેમાં વાર્ષિક ધોરણે 18 ટકાનો વધારો થયો છે
  • વીએનબી (નફાકારક્તાનું માપ) રૂ. 335 કરોડે પહોંચ્યું છે, વાર્ષિક ધોરણે 32 ટકા વધીને નવા વ્યવસાયનું માર્જિન 260 બીપીએસ વધીને 20.1 ટકા થયું હતું
  • એમ્બેડેડ મૂલ્ય રૂ. 26,478 કરોડ પર, પહોંચ્યું હતું. જે ઓપરેટિંગ આરઓઇ સાથે20 ટકા વધીને 14.3 ટકા પર પહોંચ્યું હતું.
  • વ્યક્તિગત નવા બિઝનેસીસ સમ એસ્યોર્ડ 26 ટકા વધ્યું છે
  • એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 14 ટકા સુધી વધીને રૂ.1,83,211 કરોડે પહોંચી હતી
  • નવી રિટેલ પોલિસીના વેચાણમાં 10 ટકા વધી હતી

નોઇડા

નાણાકીય વર્ષ-26ના પહેલા ક્વાર્ટરમાં વૃદ્ધિને આગળ વધારતા એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ લિમિટેડ (“એક્સિસ મેક્સ લાઇફ”/”કંપની”), જે અગાઉ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે જાણીતી હતી, તેનો નવો બિઝનેસ ગ્રોથ (વ્યક્તિગત સમાયોજિત પ્રથમ વર્ષ પ્રીમિયમ) 23% વધીને ₹1,553 કરોડ થયો, જેના કારણે ખાનગી બજાર તેનો હિસ્સો 121 બેસિસ પોઇન્ટ (બીપીએ)વધીને 10.0% થયો. નવી રિટેલ પોલિસીઓની સંખ્યામાં 10% વધારો થયો. એન્યુઇટીમાં 40%રિટેલ પ્રોટેક્શન અને હેલ્થમાં 36% અને એનપીએઆર-સેવિંગ્સમાંથી 41% ની મજબૂત વૃદ્ધિ દ્વારા નવા બિઝનેસ ગ્રોથને વેગ મળ્યો. વધુમાં, એક્સિસ મેક્સ લાઇફે નાણાકીય વર્ષ-26 ના પહેલા ક્વાર્ટરમાં 15 નવા ભાગીદારોને સફળતાપૂર્વક ઓનબોર્ડ જોડ્યા છે, જેમાં 8 રિટેલ અને 7 ગ્રુપ બિઝનેસ પાર્ટનર્સનો સમાવેશ થાય છે.

પ્રશાંત ત્રિપાઠી, સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર, એક્સિસ મેક્સ લાઈફ કહે છે, “અમેનાણાકીયવર્ષની શરૂઆતમાં કેટલુંક કામસકારાત્મકગતિએકર્યુંછે, જેમાંઇન્ડિવિજ્યુઅલ એડજસ્ટેડ ફર્સ્ટ યર પ્રીમિયમમાં વાર્ષિકધોરણે 23%નોવધારોથયોછે. આમજબૂતવૃદ્ધિસંતુલિતઉત્પાદનમિશ્રણ, વ્યાપકઅનેવૈવિધ્યસભરવિતરણનેટવર્કઅનેઉભરતીગ્રાહકજરૂરિયાતોનેપહોંચીવળવામાટેનવીનતાપરસતતધ્યાનકેન્દ્રિતકરવાનાપાયાપરબનેલીછે. પ્રથમક્વાર્ટરમાંઅમારુંનવુંવ્યવસાયમાર્જિનનોંધપાત્રરીતેસુધરીને 20.1% થયુંછે, જ્યારેવેલ્યૂ ઓફ ન્યુ બિઝનેસીસ (વીએનબી)માંવાર્ષિકધોરણે 32% વૃદ્ધિજોવામળીછેજેસક્રિયઅનેવ્યૂહાત્મકબજારઅભિગમનેપ્રતિબિંબિતકરેછે, જેનાથીએક્સિસમેક્સલાઇફનાખાનગીઉદ્યોગબજારહિસ્સામાં 121 બેસિસપોઇન્ટનોવધારોથયોછે.

એક્સિસ મેક્સ લાઈફનો મુખ્ય નાણાકીય સારાંશ:

રૂ. કરોડનાણાકીય વર્ષ-26નો પ્રથમ ત્રિમાસિકગાળોનાણાકીય વર્ષ-25નો પ્રથમ ત્રિમાસિકગાળોવાર્ષિક ધોરણે
નાણાકીય પફોર્મન્સનો સારાંશ
ઇન્ડિવિજ્યુઅલ એડજસ્ટેડ એફવાયપી1,5531,26023%
ટોટલ એપીઈ1,6681,45315%
રિન્યુઅલ પ્રીમિયમ3,8733,32317%
ગ્રોસ રિટન પ્રીમિયમ6,3975,39918%
પોલિસીની સંખ્યા (000’s)16615110%
ઇન્ડિવિજ્યુઅલ ન્યુ બિઝનેસીસ સમ એસ્યોર્ડ89,07970,84626%
એસેટ્સ અંડર મેનેજમેન્ટ1,83,2111,61,15314%
એમ્બેડેડ વેલ્યુ26,47822,04320%
આરઓઇવી14.3%14.2%10 bps
ન્યુ બિઝનેસીસ માર્જિન્સ20.1%17.5%2.6%
વેલ્યૂ ઓફ ન્યુ બિઝેસીસ33525432%
સદ્ધરતા199%203%-4.0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *