અમદાવાદ
એસ મોલ્કેમ એસએજી એશિયન રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટ અંડર૧૬
એસ ટેનિસ એકેડેમી પલોડિયા ખાતે મુખ્ય ડ્રો સાથે શરૂ થઈ હતી જેમાં મુખ્ય ડ્રોની મેચોના પરિણામ નીચે મુજબ છે

છોકરાઓ પ્રથમ રાઉન્ડ
ટોચના ક્રમાંકિત લક્ષ્ય ચુક્કાએ એસ ચૌધરીને 6-3,6-2 હરાવ્યો.
નમન બોરાહ જીત્યા વિરૂદ્ધ જપનિત ચરાયા 6-2, 6-1
અરમાન દુઆ જીત્યા વિરૂદ્ધ માધવ શાહ 6-0,6-0
સુતાવ્ય કર્માકર જીત્યા વિરૂદ્ધ સી કોપ્પારાપુ 6-7(1), 6-4,6-3
અપૂર્વ જૈન જીત્યા વિરૂદ્ધ નીલ 6-1,6-1
કબીર પરમાર જીત્યા વિરૂદ્ધ કુશ ચોપરા 6-0,6-2
આર્ષ વાકે જીત્યા વિરૂદ્ધ નિમય ગાંધી 6-0,6-3
ઈશાયુ દેસાઈ જીત્યા વિરૂદ્ધ અરિંદમ જોશી 6-3, 6-2
પી પરંજય જીત્યા વિરૂદ્ધ ભાવેશ હેમ 6-1, 6-2
ઈશાન બદગી જીત્યા વિરૂદ્ધ અભિરામ માતુરી 7-6(4),6-7(5), 6-3
હર્ષ મારવાહ જીત્યા વિરૂદ્ધ મંત્ર માંડલિયા 6-2, 6-0
મનન સ્વતંત્ર જીત્યા વિરૂદ્ધ અર્જુન શાસ્ત્રી 6-2,6-2
મલય કેયુરભાઈ જીત્યા વિરૂદ્ધ સિદ્ધાર્થ સોમલ 7-5,6-4
એ દિલીપકુમાર જીત્યા વિરૂદ્ધ જીત્યા વિરૂદ્ધવાન ભુરાભાઈ 6-0,6-2
નીવ ગોગિયા જીત્યા વિરૂદ્ધ પી પાટીલ 6-4, 6-4
