જિયો 2026ના નવા વર્ષને ધ્યાનમાં રાખીને નવા પ્લાન રજૂ કર્યા

Spread the love
  • હીરો એન્યૂઅલ રિચાર્જ ₹3599, સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500,ફ્લેક્સી પેક ₹103

જિયો હેપ્પી ન્યૂ યર 2026 પ્લાન

A. હીરો એન્યૂઅલ રિચાર્જ 3599

  • અનલિમિટેડ 5G, 2.5 જીબી/પ્રતિ દિન, અનલિમિટેડ વોઇસ, 100 એસએમએસ/પ્રતિ દિન
  • વેલિડિટીઃ 365 દિવસ
  • સ્પેશિયલ ઓફરઃ ગૂગલ જેમિનીનો ₹35100નો 18 મહિનાનો પ્રો પ્લાન તદ્દન મફત

B. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન 500

  • અનલિમિટેડ 5G, 2 જીબી/પ્રતિ દિન, અનલિમિટેડ વોઇસ, 100 એસએમએસ/પ્રતિ દિન
  • 500 પ્રતિ મહિનાની કિંમતની ઓટીટી એપ્સઃ યુટ્યૂબ પ્રીમિયમ, જિયોહોટસ્ટાર, એમેઝનો પીવીએમઈ, સોની લીવ, ઝીફાઇવ, લાયન્સગેટ પ્લે, ડિસ્કવરી પ્લસ, સન નેક્સ્ટ, કાન્ચા લાન્કા, પ્લેનેટ મરાઠી, ચૌપાલ, ફેનકોડ અને હોઇચોઇ
  • વેલિડિટીઃ 28 દિવસ
  • સ્પેશિયલ ઓફરઃ સ્પેશિયલ ઓફરઃ ગૂગલ જેમિનીનો ₹35100નો 18 મહિનાનો પ્રો પ્લાન તદ્દન મફત

C. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન 500

  • ડેટાઃ 5 જીબી
  • ઉપયોગકર્તા કોઈપણ એક એન્ટરટેઇનમેન્ટ પેક પસંદ કરી શકે છેઃ
  • હિન્દી પેકઃ જિયોહોટસ્ટાર, ઝીફાઇવ, સોની લીવ
  • ઇન્ટરનેશનલ પેકઃ જિયોહોટસ્ટાર, ફેનકોડ, લાયન્સગેટ, ડિસ્કવરી પ્લસ
  • રિજનલ પેકઃ જિયોહોટસ્ટાર, સનનેક્સ્ટ, કાન્ચા લાન્કા, હોઇચોઇ
  • વેલિડિટીઃ 28 દિવસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *