અજિત પવારે પોતાને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા
અજિત પવારે યશવંતરાવ ચૌહાણને પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યા, તેમણે પોતાના કાકા અને એનસીપીના સંસ્થાપક શરદ પવારના નામનો ઉલ્લેખ ન કર્યો મુંબઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અંદર વિભાજન પર ચૂંટણી પંચની સુનાવણી વચ્ચે બળવાખોર જૂથના પ્રમુખ અજિત પવારે ખુદને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા અને એકનાથ શિંદે સરકારમાં સામેલ હોવાના પોતાના પગલાંનો બચાવ કર્યો હતો. અજિત પવારે આઠ…
