બેયરસ્ટોના રનઆઉટ પર વિશ્વના દિગ્ગજોના ભિન્ન અભિપ્રાય
લોકો તેને રન આઉટ કહી રહ્યા છે, પરંતુ અમ્પાયરે બેયરસ્ટોને સ્ટમ્પ આઉટ જાહેર કર્યો હતો, આ બાબતે હોબાળો થયો લોર્ડસઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 43 રને હરાવ્યું હતું. લોર્ડ્સમાં રમાયેલી આ ટેસ્ટમાં એક નહીં પરંતુ ત્રણ વિવાદો થયા હતા. સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્કના કેચ બાદ જોની બેયરસ્ટોના રનઆઉટ પર બંને ટીમો સામસામે આવી…
