પ્રતિકૂળ હવામાનથી મોડા ફળ લાગતાં કેરીનું ઉત્પાદન ઘટશે
કેસર કેરીનું ઉત્પાદન 50 ટકા ઓછું થવાની ધારણા, પાક ઓછો હોવાથી કેરીના ભાવ આસમાને આંબે તો નવાઇ નહીં ગાંધીનગર ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કેસર કેરીના રસિયા આ ફળના માર્કેટમાં આગમની આખા વર્ષથી રાહ જોતા હોય છે. તાલાળાની ફેમસ કેસર કેરીની વિદેશમાં પણ નિકાસ થાય છે. ગુજરાતમાં કેરીનું માર્કેટ બહુ મોટું છે પરંતુ બાગાયતિ…
