વ્હીલચેરના અભાવે 80 વર્ષના વૃધ્ધ દોઢ કિમી ચાલ્યાને મોત થયું
વૃદ્ધનું મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર ખાતે મોત થયું મુંબઈ વ્હીલચેર ના મળવાના કારણે 80 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હોવાની ઘટના મુંબઈ એરપોર્ટ પર બની છે. 80 વર્ષીય વૃદ્ધ પોતાનાં પત્ની સાથે ન્યૂયોર્કથી મુંબઈ આવ્યા હતા. વયોવૃદ્ધ હોવાના લીધે તેમણે એરપોર્ટ પર વ્હીલચેરની ફેસિલિટી બુક કરાવી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેઓ ન્યૂયોર્કથી મુંબઈ આવ્યા હતા….
