વિપક્ષ ખૂબજ નબળો હોઈ મોદીનો 400 બેઠકનો આંકડો શક્યઃ ઓમર
વિપક્ષ ગઠબંધન ઈન્ડિયા ભાજપ સામે મોરચો બનાવવામાં નિષ્ફળ રહ્યો હોવાનો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો અભિપ્રાય જમ્મુવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 સીટો પાર કરવાના દાવાને હવે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નેતાઓ પણ માનવા લાગ્યા હોય તેમ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું કહેવું છે કે એનડીએ (એનડીએ) એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ માટે 400થી વધુ સીટો જીતવી શક્ય છે. એપ્રિલ-મેમાં…
