સાઉદી ક્રાઉન પ્રિન્સે યુએસના વિદેશમંત્રી બ્લિન્કેનને કલાકો સુધી રાહ જોવડાવી
સાઉદી અરબસ્તાન અને ઈજીપ્ત જેવા નિકટવર્તી દેશો પણ અમેરિકા સામે ગુસ્સે ભરાયા રિયાદ ઈઝરાયલ-હમાસ યુદ્ધને લીધે અમેરિકાની રાજદ્વારી મુશ્કેલીઓ વધી રહી છે. સઉદી અરબસ્તાન અને ઈજીપ્ત જેવા નિકટવર્તી દેશો પણ અમેરિકા સામે ગુસ્સે ભરાયા છે. અમેરિકાનાં તે અંગેના વલણને લીધે તેઓ નારાજ છે. દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન આરબ દેશોની મુલાકાતે છે. તેના…
